રાઇઝર – ભારતની પ્રથમ કૌશલ્ય આધારિત હાઇપરલોકલ શોર્ટ વિડીયો એપ
RISER APP શું છે? RISER ઇન્ડિયા પહેલું એવું પ્લેટફોર્મ જે ફક્ત અને માત્ર આપણી ભારતીય મહિલાને આત્મનિર્ભર બનાવવા માટે બનાવવામાં આવ્યું છે. જ્યાં આપણી ભારતીય મહિલા પોતાની પાસે ગમે તે કૌશલ્ય અને પ્રતિભા ધરાવે છે તેનું મુદ્રીકરણ કરીને આવક કરી શકે છે. આપણું વિઝનદેશભરની લાખો લાયક અને પ્રતિભાશાળી મહિલાઓના જીવનમાં પરિવર્તન લાવવામાં મદદ કરવા, તેમને… Read More »