આઝાદીકા  અમૃત  મહોત્સવ  શિક્ષણ સાગર  કે સંગ ચિત્ર સ્પર્ધા આયોજન

આઝાદીકા  અમૃત  મહોત્સવ  શિક્ષણ સાગર  કે સંગ

આઝાદીના ૭૫ વર્ષ પુરા થઇ રહ્યા છે ત્યારે શિક્ષણ સાગર એપ્લિકેશન આ મહોત્સવની હર્ષભેર ઉજવણી કરી રહ્યું છે અને તમને જણાવતા આનંદ થાય છે કે શિક્ષણ સાગર ટીમ  મહા ચિત્ર સ્પર્ધાનું આયોજન કરી રહ્યું છે. આ સ્પર્ધા સમગ્ર ગુજરાત ની તમામ શાળાના બાળકો માટે યોજવામાં આવી રહી છે. ધોરણ – ૧ થી ૧૨ના વિદ્યાર્થીઓ માટે આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. વધુ માં વધુ વિદ્યાર્થીઓ  આ સ્પર્ધામાં ભાગ લે તે ઇચ્છનીય છે.

એપ્લીકેશન ડાઉનલોડ કરવાની લીંક અહી ક્લિક કરો

પ્રથમ ત્રણ નંબર વિજેતા વિદ્યાર્થીઓને ઇનામ આપવામાં આવશે .

★ પ્રથમ ઇનામમાં 5100 રૂપિયા

★ દ્વિતીય ઇનામમાં 2500 રૂપિયા

★ તૃતીય ઇનામમાં 1500 રૂપિયા

★ જે શાળા સૌથી વધારે ચિત્રો મોકલશે તે શાળાને ૧૧૦૦ રૂપિયા ઇનામ અને પ્રમાણપત્ર આપવામાં આવશે.

વિષય :

1. હર ઘર તિરંગા

૨. ગુજરાતમાં થયેલ એઅતિહાસિક પ્રસંગોની ઝાંખી

૩. સ્વાતંત્ર્યદિનની ઉજવણીની ઝલક

 

સ્પર્ધામાં  ભાગ લેવા માટે નીચેની શિક્ષણ સાગર એપ્લીકેશન ડાઉનલોડ કરી ટીમાંથી ચિત્રો મોકલી શકાશે

-\-\ એપ્લીકેશન ડાઉનલોડ કરવાની લીંક અહી ક્લિક કરો /-/-/

 

સ્પર્ધા માટેના અગત્યના નિયમો :

એપ્લીકેશન ડાઉનલોડ કરવાની લીંક અહી ક્લિક કરો

 

નિયમ : ૧   સ્પર્ધા માં ભાગીદારી ૧ મોબાઈલ  થી માત્ર ૧ વખત કરી શકાશે.

નિયમ: ૨   ઉપરની તમામ માહિતી ભરવી ફરજીયાત છે નહીતર તમે તમારું ચિત્ર મોકલાવી શકશો નહિ.

નિયમ : ૩  આ ચિત્ર સ્પર્ધામાં ભાગ લેવા કોઈ પણ પ્રકારની ફી ભરવાની નથી .

નિયમ : 4  ચિત્ર સ્પર્ધા ૧૨/૮/૨૦૨૨ તારીખ છેલ્લી રહેશે.

નિયમ : ૫ પરિણામ જાહેરની તારીખ 14/08/2022 સાંજે 5 કલાકે

નિયમ : ૬ ઇનામ ના પૈસા મોબાઈલ પર જાણ કરી શાળાના આચાર્ય/ શિક્ષકો અથવા વાલીના ખાતામાં    નાખવામાં  આવશે.

નિયમ: ૭  આ સ્પર્ધાનો હેતુ વિધાર્થીઓની સુષુપ્ત શક્તિઓને બહાર લાવવાનો છે ,જેમાં વિજેતા નંબર બાબત આખરી નિર્ણય નિર્ણાયક ટીમ અને શિક્ષણ સાગર ટીમ  નો રહેશે.

નિયમ : 8 જે શાળાના વિદ્યાર્થીઓએ વધુ ભાગ લીધો હશે તે શાળાને ઇનામ આપવામાં આવશે.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*