આધાર કાર્ડમાં બદલો તમારું નામ અને એડ્રેસ, અહીંયા જાણો સૌથી સરળ રીત

Change your name and address in Aadhaar card after marriage, the easiest way to know here


Calling the Aadhaar card the basis of life is said to be true in many ways. If you do not have an Aadhaar card or there is something wrong with it, many of your work will be stopped. It is often seen that the letter of someone’s name is omitted in the Aadhaar card by mistake or someone’s address is misspelled. This small mistake prevents a lot of big work.

Name and address can be changed
Apart from that it is often observed that after marriage, women change their surname and place of residence. Occasionally from one state to another. It is imperative for those women to update their Aadhaar card. To change the surname or address in Aadhar card, you have no choice but to run to Pragya Kendra or line up at Aadhar Kendra for hours, but now running Pragya Kendra or lining up at Aadhar Kendra for hours is a thing of the past. Now you can update your name and address in Aadhaar card even from your mobile at home. With a few simple steps, you can change your name and address in your base.

આધારમાં નામ અને એડ્રેસ બદલવાની રીત

  • સૌ પ્રથમ આધારની સત્તાવાર વેબસાઈટ https://uidai.gov.in/ પર જાવ.
  • હવે પોતાના આધાર નંબરને દાખલ કરો અને લોગ ઈન કરો.
  • ત્યારબાદ આપવામાં આવેલ ફોર્મેટમાં પોતાનું નામ અને સરનેમ રિક્વેસ્ટવાળા કોલમમાં ભરો.
  • હવે પોતાના જરૂરિ દસ્તાવેજોની સેલ્ફ અટેસ્ટેડ કોપી અપલોડ કરો.
  • ત્યારબાદ તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર એક OTP આવશે.
  • OTP નંબરને આવેલ ઓપ્શનમાં ભરો.
  • હવે તમારે તે સેક્શનને પસંદ કરવાનો છે, જેમાં તમે ફેરફાર કરવા માગો છો.
  • ધ્યાન રાખો કે, નામને અપડેટ કરવા માટે તમારી પાસે એક આઈડી પ્રૂફ હોવું જોઈએ. આઈડી પ્રૂફ તરીકે તમે પાન કાર્ડ, ડ્રાઈવિંગ લાઈસન્સ, વોટર આઈડી કાર્ડ અથવા રાશન કાર્ડ અપલોડ કરી શકો છો.
  • બધી માહિતી ભર્યા બાદ તમારા નંબર પર એક વેરિફિકેશન OTP આવશે અને તેને તમારે વેરિફાઈ કરવાનો રહેશે. ત્યારબાદ સેવ ચેન્જ કરી દેવાનું છે.

જણાવી દઈએ કે, આધારને અપડેટ કરવા માટે તમારી પાસે એક આઈડી પ્રૂફ હોવુ જરૂરી છે. આઈડી પ્રૂફ તરીકે તમે પાન કાર્ડ, ડ્રાઈવિંગ લાઈસન્સ, વોટર આઈડી કાર્ડ, રાશન કાર્ડ અપલોડ કરી શકો છો.

ગુજરાતીમાં વાંચવા માટે અહી ક્લિક કરો

How to change name and address in Aadhaar
First go to the official website of Aadhaar https://uidai.gov.in/.
Now enter your Aadhaar number and log in.
Then fill in the column with your name and surname request in the given format.
Now upload self attested copy of your required documents.
An OTP will then come to your registered mobile number.
Enter the OTP number in the given option.
Now you have to select the section you want to edit.
Remember, you must have an ID proof to update the name. As ID proof you can upload PAN card, driving license, water ID card or ration card.
After filling in all the information, a verification OTP will be sent to your number and you will have to verify it. Then save has to be changed.

Let’s say you need to have an ID proof to update support. As ID proof you can upload PAN card, driving license, water ID card, ration card.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*