વૈજ્ઞાનિકો વિશેનું કેલેન્ડર તમામ વિદ્યાર્થીઓ તથા શિક્ષકોને માટે ઉપયોગી

વૈજ્ઞાનિકો વિશેનું કેલેન્ડર તમામ વિદ્યાર્થીઓ તથા શિક્ષકોને માટે ઉપયોગી

મહત્વપૂર્ણ લિંક

વિજ્ઞાન કેલેન્ડર ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો

વૈજ્ઞાનિક વિશે કેલેન્ડર મહિના મુજબ નીચે મુજબ છે

વૈજ્ઞાનિકો વિશેનું કેલેન્ડર તમામ વિદ્યાર્થીઓ તથા શિક્ષકોને માટે ઉપયોગી


વૈજ્ઞાનિકો વિશેનું કેલેન્ડર બનાવવાના હેતુઓ : બાળકો વૈજ્ઞાનિકો વિશેની માહિતિ મેળવતાં થાય . વૈજ્ઞાનિકે કરેલી શોધની જાણકારી મેળવે . માસ દરમ્યાન આવતાં વૈજ્ઞાનિકોનાં જન્મદિનની નોંધનું દૈનિક રીતે અવલોકન કરતાં થાય . – બાળકો દરેક વૈજ્ઞાનિકનો પરિચય ફોટા સાથે મેળવે . – બાળકો દરેક વૈજ્ઞાનિકનું નામ અને તેમનાં કામનો પરિચય મેળવે . = – દરેક બાળક જાતે માસવાર વૈજ્ઞાનિકોની માહિતી મેળવી શકે . – કેલેન્ડરનાં અવલોકન થકી વિજ્ઞાન સંબંધી જાણકારીમાં વૃધ્ધિ થાય . ઘરવપરાશની ચીજવસ્તુઓનાં ઉપયોગ વખતે વૈજ્ઞાનિક અભિગમ અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ કેળવતાં થાય . વિજ્ઞાન વિષયમાં બાળકોની રસ – રુચિ વધે . વૈજ્ઞાનિક બનવાનું સ્વપ્ન સાકાર થાય . ઇનોવેટીવ શિક્ષક શ્રી લાલજીભાઇ બી.પંચાલ . હાથીપુરા પ્રા . શાળા . laljibhai-panchal.blogspot.in શ્રી લાલજીભાઇ બી.પંચાલ , શ્રી હાથીપુરા પ્રા.શાળા.તા – પાટડી , જિ – સુરેન્દ્રનગરવૈજ્ઞાનિક કેલેન્ડર એજ્યુકેશનલ ઇનોવેશન ફેર ઇનોવેટીવ એજ્યુકેટર નું નામ શ્રી લાલજીભાઇ ભવાનભાઇ પંચાલ . શ્રી હાથીપુરા પ્રા . શાળા , તા- પાટડી , જિ- સુરેન્દ્રનગર

વૈજ્ઞાનિકો વિશેનું કેલેન્ડર તમામ વિદ્યાર્થીઓ તથા શિક્ષકોને માટે ઉપયોગી

બાળકોમાં વૈજ્ઞાનિક અભિગમ વધે તે માટે વૈજ્ઞાનિકો ની માહિતી ખૂબ જ જરૂરી હોય છે માટે અહી મુકવામાં આવેલી માહિતી તમે કયા દિવસે કયા વૈજ્ઞાનિક દિન વિશેષ છે તે જાણી શકશો અહીં સરસ મજાનો એક કૅલેન્ડર મૂકવામાં આવી છે જે કેલેન્ડરમાં વૈજ્ઞાનિકો ના ફોટા સાથે તારીખ મુજબ તમે જાણી શકશો જે તે મહિનામાં કયા વૈજ્ઞાનિક વિશે જાણવું તેને સરસ મજાની માહિતી આપણે મેળવી શકશો કૅલેન્ડર ના કારણે તેની પ્રિન્ટ કરી વિજ્ઞાન કોર્નર મૂકવામાં આવે તો બાળકોને પહેલેથી જ જાણ થઈ જતી હોય છે માટે આ સરસ મજાનું કૅલેન્ડર અહી મુકવામાં આવી છે તે જોજો અને તમારા મિત્રો ને પણ મોકલજો આ કૅલેન્ડર નિરંજન પ્રિન્ટ પણ કરી શકાય પ્રિન્ટ કરવાથી બાળકોને ખરેખર ઉપયોગી થશે આ કૅલેન્ડર ખરેખર ઉપયોગી હોવા સેક્સ તેનો ઉપયોગ વિજ્ઞાન કોર્નર કરી શકાય ગણિત-વિજ્ઞાન ભણાવતા જેટલા પણ શિક્ષકો હોય તે તમામ ગણિત વિજ્ઞાનના શિક્ષક વિદ્યાર્થી માહિતી પહોંચાડવી તે પણ અન્ય ગણિત વિજ્ઞાન વિષય ભણાવતા શિક્ષક સુધી પહોંચાડશે અને આ વૈજ્ઞાનિકોનું કૅલેન્ડર વધુમાં વધુ શિક્ષકો સુધી પહોંચે છે તો આજ વૈજ્ઞાનિકોનુ કૅલેન્ડર સુધી પહોંચાડી શકાશે માટે ગુજરાત રાજ્યના તમામ શિક્ષકોને વિનંતી કે તમારી આસપાસ માં જેટલા પણ ગણિત વિજ્ઞાનના શિક્ષક હોય તે તમામ ગણિત વિજ્ઞાનના શિક્ષકો સુધી આવી ગ્યા કૅલેન્ડર પહોંચાડજો અને વધુમાં વધુ બાળકો કરે વૈજ્ઞાનિકો વિશે જાણે તથા કઈ તારીખે ખરેખર વૈજ્ઞાનિકો ની ઉજવણી કરવી જોઈએ કે વૈજ્ઞાનિક વિષયનું જ્ઞાન મેળવવું જોઈએ રક્ષાબંધનના દિવસે રાખડી બાંધી એમ જે તે વૈજ્ઞાનિકોના દિવસ વિશે વિશેષતા વિશે જ એ દિવસે જગ્યા વિશે તો ખૂબ જ ઉપયોગી થશે માટે કેલેન્ડર મુજબ ધીરે ધીરે તેનો ઉપયોગ કરશે તો વર્ષ દરમિયાન મોટાભાગના બધા જ વૈજ્ઞાનિકો વિશે જાણી શકાય છે તમે જ કેલેન્ડરને કારણે ઇન્ટરનેટનો ઉપયોગ કરતા હશે ફક્ત વૈજ્ઞાનિકનું નામ જાણો અને તેનું નામ ફક્ત google માં લખો તો પણ બધી જ માહિતી મોટાભાગની મળી જતી હોય છે માટે પણ કયા દિવસે કયા વૈજ્ઞાનિકની માહિતી આપવી તે અંદાજના કારણે આવા સરસ મજાનું કેલેન્ડરનો ઉપયોગ કરી આપો વધુમાં વધુ માહિતી આપી શકતા હોઈએ છીએ માટે આ માહિતી ખૂબ જ ઉપયોગી હોવાથી તમામ શિક્ષકોએ તમામ બાળકો સુધી પહોંચાડવા વિનંતી કરવામાં આવે છે

વૈજ્ઞાનિકો વિશેનું કેલેન્ડર તમામ વિદ્યાર્થીઓ તથા શિક્ષકોને માટે ઉપયોગી

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*