NsP (National scholarship portal) પર NMMS ના લાભાર્થીઓની શિષ્યવૃત્તિ માટેની દરખાસ્ત કરવા બાબત

વિષય NsP (National scholarship Portal) પર NMMS ના લાભાર્થીઓની શિષ્યવૃત્તિ માટેની દરખાસ્ત કરવા બાબત

ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે ડાયરેક્ટ બેનીફીટ ટ્રાન્સફર (DET) દ્વારા શિષ્યવૃત્તિની રકમની ચૂકવણી લાભાર્થી વિદ્યાર્થીઓના બેંક ખાતામાં સરળતાથી અને ઝડપી કરી શકાય તે હેતુથી ભારત સરકાર દ્વારા નેશનલ સ્કોલરશીપ પોટલ વેબપટલ તૈયાર કરવામાં આવેલ છે. રાજ્યના NMMS યોજના વર્ષ-2021-22ના લાભાર્થી વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ માટેની દરખાસ્ત નિયત સમયમર્યાદામાં નેશનલ સ્કોલરશીપ પોર્ટલ પર કરવાની થાય છે..

NMMS ધોરણ ૮ નાં ફોર્મ ભરવા માટે અહી ક્લિક કરો

 

PSE ધોરણ ૬ નાં ફોર્મ ભરવા માટે અહી ક્લિક કરો

  NMMS FORM APPLY ONLINE 2021

Gujarat  SEB NMMS Exam 2021-Apply Online  ,Gujarat  SEB NMMS Notification 2021: State Education Board (SEB) ,Gandhinagar has released notification for NMMS (National means cum merit scholarship scheme) for Scholarship.Eligible candidates may apply online from 31-12-2021 to 19-1-2022 .Candidate is advised to visit official notification before applying.more detailed information regarding educational qualification,how to apply ,Exam Fee,last date for Gujarat SEB NMMS Notification 2021 Posts are mentioned below.

NMMS બુક PDF ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો

 

The State Examination Board (SEB)- Gandhinagar, Government of Gujarat has declared Gujarat NMMS Exam Form 2021 of Class 8th Students for Scholarship to study in Class 9th, Class 10th, Class 11th and Class 12th. The Gujarat NMMS Scholarship 2021 of 8th Class students declared online at www.sebexam.org that you may check District wise and School wise.

 

NMMS NOTIFICATION અહિંથી વાંચો

 

Cloud data security is important because you want to make sure that your data is protected while being stored in the cloud. Many high-profile hacking cases mean that this problem is relevant to many business owners, but the reality is that your data in the cloud is much safer, and security for all cloud storage services is a very high priority. Enterprises moving to the cloud require reliable cloud security. Security threats are constantly evolving and becoming more sophisticated, and cloud computing is no less at risk from the local environment. Cloud storage lets you store your data in cloud storage, not space or surroundings. Some companies are still taping or storing their data backups or storing them at the nearest remote location. In the event of a local failure, this may result in both backups being destroyed. Cloud security prevents this problem because data is stored in remote locations, protecting your business from the risk of data loss. For this reason, it is important to work with a cloud provider that provides the best-in-class security system configured for your infrastructure.

Notification

For getting more information about Gujarat NMMS Shishyvruti 2021, candidates to need to read the information brochure carefully. Right now the latest information brochure has not released yet. So candidates are advised to refer and download the previous year information brochure.

 

Gujarat SEB NMMS Notification 2021


Oraganation Name: SEB ,Gujarat

Exam Name / Scholarship : NMMS

Amount of Scholarship Gujarat SEB NMMS & NTSE Exam 2021
NMMS: Rs.12000/- per Annually ,(Rs.1000/- per month)

રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ગત વર્ષે આ કામગીરી માટે જિલ્લા કક્ષાએ નોડલ ઓફીસરની નિમણુક કરી સફળતાપૂર્વક કરવામાં આવેલ હતી. ચાલુ વર્ષે પણ જિલ્લા કક્ષાએ આ કામગીરી માટે નોડલ ઑફ્રીસર દ્વારા અને તાલુકા કક્ષાએ આ કામગીરીના સંકલનની જવાબદારી તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીઓ, શાસનાધિકારીશ્રીઓને સોંપવાનું નક્કી કરેલ છે,

આ ઉપરાંત સી.આર.સી. કો-ઓર્ડીનેટર દ્વારા તેઓના ક્લસ્ટરની શાળાઓના વિદ્યાર્થીઓનો સંપર્ક કરી તે વિદ્યાર્થીઓની ઍપ્લીકેશન NSP (National Scholarship Portal) માટેની વેબસાઇટ http://www.scholarships.gov.in પર ઓનલાઇન એપ્લીકેશન કરવાની ઓનલાઇન એપ્લીકેશનની પ્રક્રીયા બાદ વિદ્યાર્થીની ચાલુ શૈક્ષણિક વર્ષની શાળાનો સંપર્ક કરી સ્કૂલ વેરીફીકેશનની પ્રક્રીયા કરવાની રહેશે તથા સંબંધિત જિલ્લાના નોડલ ઓફીસરશ્રીએ જિલ્લા વેરીફીકેશની પ્રક્રીયા કરવાની રહેશે.

– ટાઇમલાઇન

ક શાળાઓના વિદ્યાર્થીઓનો સંપર્ક કરી તે વિદ્યાર્થીઓની ઓનલાઇન એપ્લીકેશન કરવાની પદ્ધતિના પ્રેઝન્ટેશનમાં જણાવ્યા અનુસાર http://www.scholarships.gov.in પર એપ્લીકેશન સબમીટ કરવાની અંતિમ તારીખ : 20/10/2021

છે વિદ્યાર્થીની ચાલુ શૈક્ષણિક વર્ષની શાળાનો સંપર્ક એપ્લીકેશન વેરીફીકેશન કરવાની પદ્ધતિના પ્રેઝન્ટેશનમાં જણાવ્યા અનુસાર http://www.scholarships.gov.in પર ઓનલાઇન સ્કૂલ વેરીફીકેશનની કરવાની અંતિમ તારીખ :- 30/10/2021

જિલ્લા નોડલ ઓફીસરે વિદ્યાર્થીની જિલ્લા વેરીફીકેશન કરવાની પદ્ધતિના પ્રેઝન્ટેશનમાં જણાવ્યા અનુસાર http://www.scholarships.gov.inપર ઓનલાઇન જિલ્લા વેરીફીકેશનની કરવાની અંતિમ તારીખ : 15/11/2021

• અગત્યની સૂચના

દરખાસ્ત માટેની તમામ માહિતીનો લેટેસ્ટ પરિપત્ર ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો

1, આ વિદ્યાર્થીઓનો સંપર્ક કરવા માટે તેઓના ગત વર્ષની શાળાનું નામ, સરનામું ડાયમને બર, વિગેરે વિ મના સાથેની વર્ષવાર યાદી આપવામાં આવેલ છે.

2. સી.આર.સી. કો-ઓર્ડીનેટર દ્વારા તેઓના ક્લસ્ટરની શાળાઓના વિદ્યાર્થીઓનો સંપર્ક કરી તે વિદ્યા થીની એપ્લીકેશન NSP (National Scholarship Portal) વેદન મા ઇટ http://www.scholarships gov.in પર ઓનલાઇન એપ્લીકેશન કરવાની પદ્ધતિના પ્રેઝન્ટેશન તથા વિડીયોમાં દર્શાવ્યા અનુસાર સંબંધિત તમામ વિદ્યાર્થીઓની ઓનલાઇન એપ્લીકેશન કરવાની 28છે વિદ્યાર્થીની ચાલુ શૈક્ષણિક વર્ષની શાળા ની મંપર્ક કરી

છે, ઓનલાઇન એપ્લીકેશનની પ્રક્રીયા બાદ એપ્લીકેશન વેરીફીકેશન કરવાની પદ્ધતિના પ્રેઝન્ટેશનતથા વિડીયોમાં દર્શાવ્યા અનુસાર શાળાના આચાર્યની હાજરીમાં સંબંધિત તમામ વિદ્યાર્થીઓની સ્કૂલ વેરીફીકે જાનની પ્રક્રીયા કરવાની રહેશે,

છે, જે શાળાઓ દ્વારા ગત વર્ષે NSP (National Scholarship Portal) માટેયુઝર આઇડી-પામવર્ડ મેળવેલ છે તે યુઝર આઇડી-પાસવર્ડથી ચાલુ વર્ષે પણ વેરીફીકેશન પ્રક્રીયા કરી શકાશે. જો શાળા પાસે યુઝર આઇડી પાસવર્ડ ના હોય તો જિલ્લા નોડલ ઑફીસર પોતાના લોગીનમાંથી યુઝર આઇડી-પાસવર્ડ રીસેટ કરી શકાશે. આ માટેની પદ્ધતિ પ્રેઝન્ટેશનતથા વિડીયોમાં આપેલ છે.

5. જો શાળા NSP (National Scholarship Portal) એડ થયેલ ના હોય તો જિલ્લા નોડલ ઓફીસર પોતાના લોગીનમાં થી શાળા એડ કરી શકશે. આ માટેની પદ્ધતિ પ્રેઝન્ટેશનતથા વિડીયોમાં આપેલ છે.

6, શાળાએ પોતાના લોગીનમાંથી શાળાની પ્રોફાઇલ અપડેટ કરવાની રહેશે.તથા શાળા માં ચાલતા ધોરણો (કોર્ષ) અપડેટ કરવાના રહેશે, શાળા પોતાના લોગીનમાંથી પ્રોફાઇલ અને ધોરણ અપડેટ કરશે ત્યારબાદ જ તે શાળા અને શાળામાં ચાલતા ધોરણો NSP (National Scholarship Portal) પર દેખાશે. , આ માટેની પદ્ધતિ પ્રેઝન્ટેશનતથા વિડીયોમાં આપેલ છે.

7, ચાલુ શૈક્ષણિક વર્ષમાં સ્કોલરશીપ માટે અપાત્ર ઠરતા હોય તેવા વિદ્યાર્થીઓની NSP (National Scholarship Portalyપર દરખાસ્ત કરવાની રહેશે નહિ,

માટે અપાત્ર ઠરતા વિદ્યાર્થીઓ માટેની કારણોની વિગતઃ 1 ચાલુ શૈક્ષણિક વર્ષમાં અભ્યાસ છોડી દીધો હોય. 2. ચાલુ શૈક્ષણિક વર્ષમાં ડિપ્લોમા કે અન્ય કોઇ ટેકનિકલ અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવેલ હોય,

– સ્કોલરશીપ

3. જે વિદ્યાર્થીઓએ ચાલુ શૈક્ષણિક વર્ષમાં ખાનગી શાળાઓ (પ્રાઇવેટ શાળા / સેલ્ફ ફાઇનન્સ શાળા), કેન્દ્રીય વિદ્યાલય, જવાહર નવોદય વિદ્યાલયતથા જે શાળાઓમાં રહેવા, જમવા અને અભ્યાસની સગવડ પૂરી પાડવામાં આવતી હોય તેવી રાજ્ય સરકારની સંસ્થાઓ દ્વારો ચાલતી નિવાસી શાળા માં પ્રવેશ મૅળવેલ હોય.

1 ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ-૯ માં પ્રવેશ મેળવેલ હોય પરંતુ ધોરણ-૮માં પ્રથમ પ્રયતને ઓછા માં ઓછા ૫૫% ગુણ (જનરલ-ઓ.બી.સી. કેટેગરી) અથવા ૫૦% (એસ. સી.-એસ. ટી. કેટેગરી) ગુણ મેળવેલ ન હોય (વર્ષ-2020 મો NMMS પરીક્ષા પાસ કરનાર વિદ્યાર્થીઓ માટે

s, ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ-૧૦ માં પ્રવેશ મેળવેલ હોય પરંતુ ધોરણ-૯માં પ્રથમ પ્રયને ઓછા માં ઓછા ૫૫% ગુણ (જનરલ-ઓ.બી.સી. કેટેગરી) અથવા ૫૦% (એસ.સી.- એસટી. કેટેગરી) ગુણ મેળવેલ ન હોય (વર્ષ 2019 માં NMMS પરીક્ષા પાસ કરનાર વિદ્યાર્થીઓ માટે)

6 ચાલુ એક વર્ષમા પોરય ૧૧ માં પw hindi ોય પતુ પો મમ 10માં પ્રથમ કે એ ખોજ મણ મોબ ક01 ગુણ (જનરલ ઓ બી સી. કેટેગરી માં થવા ૫૫૫ (એમ મી એમ ) મુળ મેળવેલ ન હોય, (વર્ષ 2018 મો NMMડ પરીક્ષા પામ કરનાર વિદ્યા fઓ માટે)

ચાલુ ક્ષણિક વર્ષ માં ધોરણ ૧૨ માં પ્રવેમ મેળવેલ હોય પરંતુ પો પણ ૧૧માં પ્રથમ પ્રયને ઓજ માં રોકા ૫૫% ગુણ (જનરલ ઓ બી સી. કેટેગરી) અથવા ૫૦૬ (એમ મી. એમ છે wગરી, મુળ મેળવેલ ન હોય (વર્ષ 2017 માં NMMS પરીક્ષા પાસ કરનાર વિદ્યાર્થી પાસે,

• ઉપરોક્ત ૧ થી ૭ પૈકી જોઇપણ કારણ પાવતા વિદ્યાર્થીઓને પાલુ વર્ષે એલજીપ મળવા પાત્ર ની નથી આથી આવા વિદ્યાર્થીઓની NS (National Scholarship Portal) બોનલાઇન એપ્લીકેશન કરવાની રહેતી નથી.

* નોડલ ઓફિસરશ્રીએ તેઓના જિલ્લાની યાદીમાં વિદ્યાર્થી સ્કોલરશીપ માટે પાત્ર છે કે નહિ, અપાંત્ર હોય તો કારણ, પાત્ર હોય તો SSP પર ભરાયેલ ફોર્મનો એપ્લીકેશન આઇડી, સ્કૂલ વેરીફીકેશન થયેલ છે કે નહિ, જિલ્લા વેરીફીકેશન થયેલ છે કે નહિ તેની વિગતોની એક્સલ ફાઇલમાં ડે ટુ ડે એન્ટ્રી કરી બોડી મોકલી આપવાની રહેશે.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*